Gujarat New Mantrimandal (Ministers) List 2021 PDF DOWNLOAD

Welcome to StudyMaterials Educational Website...

Gujarat New Mantrimandal Latest News Update.

નવા મંત્રીમંડળની ખાતા ફાળવણી અને તમામ માહિતી જોવો.👇🏼
Gujarat nu navu Mantri Mandal ગુજરાત મંત્રી મંડળ 2021 Gujarat Cabinet Ministers List 2021 ગુજરાત મંત્રીમંડળ 2021-22 pdf ગુજરાતના નવા આરોગ્ય મંત્રી નવા શિક્ષણ મંત્રી Gujarat New Mantriman Mantrimandal 2021

Chief Minister Bhupendra Patel's new cabinet sworn in this afternoon, all BJP MLAs ordered to reach Gandhinagar, Live ABP Asmita news for new Cabinet 2021 in Gujarat. Sandesh News Live todays News for New Mantri mandal.

કયા ધારાસભ્યો ગુજરાતના નવા મંત્રી બન્યા જાણો સચોટ માહિતી.

Download Gujarat Mantrimandal (Ministers) List 2021 PDF for free from instapdf.in using the direct download link given below.

Gujarat Mantrimandal (Ministers) List 2021 in Gujarati.
Bhupendra Patel was sworn in as the 17th chief minister of Gujarat on the 13th September 2021 in Gandhinagar. The announcement of Bhupendra Patel as the new chief minister and was not among the list of popular ‘frontrunners’ to replace Vijay Rupani, who resigned on the 10th of September.


  • North Zone New Ministers:- Rishikesh Patel (Visnagar),   Gajendra Parmar (Pratinj),  Kirtisinh Vaghela (Kankraj)
  •  South Zone:-  Naresh Patel (Ganadevi)   Kanu Desai (Pardi)  Jitu Chaudhari  Harsh Sanghvi  Mukesh Patel  Vinu Mordiya
  • Saurashtra Zone Ministers:- Arvind Raiani Raghavji Patel  Brijesh Merja Deva Malam  Kirit Singh Rana R.C.  Makwana Jitu Waghani
  • Central Zone Ministers:- Jagdish Panchal, Nimisha Suthar, Pradeep Parmar, Arjun Singh Chauhan, Kuber Dindor, Manisha Vakil

મુખ્યમંત્રીએ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ- સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, માહિતી અન પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો કેબિનેટ મંત્રી.

રાજેન્દ્ર ત્રિવેદી- મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો.


જીતુ વાઘાણી- શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક વિભાગ.


રૂષિકેશ પટેલ- આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો વિભાગ


પૂર્ણેશ મોદી- માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ.


રાઘવજી પટેલ- કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન કનુ દેસાઇ- નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગ


કીરીટસિંહ રાણા- વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી.


નરેશ પટેલ- આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા.


પ્રદિપસિંહ પરમાર- સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ


અર્જુનસિંહ ચૌહાણ- ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ

રાજયકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી- રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસિંગ, આપત્તિ વ્યવસ્થાપન.

જગદીશ વિશ્વકર્મા- કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી.

બ્રિજેશ મેરજા- શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ.

જીતુ ચૌધરી- કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો.

મનીષાબેન વકીલ- મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા રાજયકક્ષાના મંત્રી.

રાજ્યકક્ષાના મંત્રીઓ.

મુકેશ પટેલ- કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ.

નિમિષાબેન સુથાર- આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ.

અરવિંદ રૈયાણી- વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ.

કુબેર ડીંડોર- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો.

કિર્તીસિંહ વાઘેલા- પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ.

ગજેન્દ્રસિંહ પરમાર- અન્ન નાગરિક પૂરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો.

આર. સી. મકવાણા- સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ.

વિનોદ મોરડીયા- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ.

દેવા માલમ- પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગ.

Following is the List of Gujarat’s cabinet Minister.

Gujarat Nu Mantrimandal Pdf list. Also, read the following list of State minister of Gujarat.

Above all Politicians are declared as ministers of Gujarat. Because of a long list of Ministers, it is difficult to remember. So Here I provide the best Gujarat Mantrimandal Pdf Download link. Most importantly watch video lectures for better understanding. Latest Gujarat Mantrimandal Pdf Download Link.

નવા મંત્રીઓનો ઓફિશિયલ પરિચય:- DOWNLOAD GOV. LIST


નવા ખાતા ફાળવણી લિસ્ટ સપ્ટેમ્બર 2021 Download List

Gujarat Mantri Mandal list in Gujarati 2021 :

Finally Below are the list of the Newest declared Gujarat Ministers. Following is the list of Gujarat’s Mantrimandal 2021 pdf download.
અહીંથી જુઓ LIVE રિપોર્ટિંગ